😍તમને એકાંત માં બેઠા હો ત્યારે સોથી વધુ શેના વિચાર આવે, મારુ માનવું છે કે જ આપણો સાચો પ્રેમ કહેવાય🥰
.
.
.
.
.
.
મને તો એકાંત માં બેસી ને, હવે બહાર જઈ ને શું નાસ્તો કરવો એ વિચાર આવ્યો.😂😋
મને તો મારો પ્રેમ મલી ગયો તમે પણ તમારો પ્રેમ ગોતી ને કોમેન્ટ માં મને જણાવજો બધા😁