Gujarati Quote in Funny by HARVISHA SIRJA

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરાક મૂડ હળવો કરીએ...


પશુઓના દવાખાનામાં જુદી જ ગમ્મત હોય છે.....!!

રજીસ્ટરમાં માલિકનું નામ લખવામાં આવે છે... અને બીમારી જાનવરની લખવા માં આવે છે..!!

નામઃ રમેશભાઈ, બીમારી: પુંછડામાં સોજો છે...!!😂😂😂😂

નામ: પાર્વતી બેન,બીમારી:શીંગડા માં સડો છે....!!😂😂😂😂



બીજા તમને જે વિચાર આવે એ કોમેન્ટ માં કહો આ જોક્સ આગળ વધારીએ.....😉

Gujarati Funny by HARVISHA SIRJA : 111535145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now