Dt. 8.8.2020 શનિવાર
*આજ નો મંત્ર *
સવારે ઉઠી પોતાના ઈસ્ટદેવ - ગુરુદેવ ને પ્રાર્થના કરો આજ નો દિવસ શુભ રહે, આપની જોડે નિત્ય એક સત્કર્મ, સદવિચાર, સદભાવના પ્રાપ્ત કરાવે. એક સારા કાર્ય કરવા ના નિમિત બનાવે.
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
આજ ની નાગ પંચમી ની
શુભકામના.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏