Gujarati Quote in Poem by Het Bhatt Mahek

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાહું છુ કેટલાય સમયથી તને
પણ તમે મને સમજી શકતા નથી.


હર ઘડી નીહાળવા આપ ને દિલ છે બેતાબ
પણ તમે મારી વેદના સમજી શકતા નથી.


ઘણા સમય પછી પણ તમેં ના મળો ત્યારે
મનમાં થાય છે કે ઝઘડો કરીશ તારા થી.


પણ જયારે તમારું હસતું મુખારવિંદ દેખાયે છે.
ત્યારે ગુસ્સો બરફ ની જેમ ઓગળી જાય છે.


દિલ થોડી વાર માટે ખુશ થઇ જાય છે.
પણ મારી મનની મુંઝવણ તમે સમજતા નથી.

હું મારા દિલ ની વાત તમને જણાવી શકતી નથી. 
રાહ જોઉં છુ એક દિવસ આવશો મારી પાસે તમે 

પણ ઈશારો તમે સમજી શકતા નથી.
દુઃખી છુ પણ તમને ભૂલી શક્તિ નથી.

હેત 

Gujarati Poem by Het Bhatt Mahek : 111535019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now