Gujarati Quote in Jokes by Ashok patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈંગ્લિશ ટીચર ની પત્ની એ પતિ ને પુછ્યું
'થેન્ડ ' એટલે શું ? પતિ સાંજ સુધી મુંજાયો પછી પત્ની ને પૂછ્યું તે ક્યાં વાંચ્યો આ શબ્દ? પત્ની એ કહ્યું ફિલ્મ પુરી થાય એટલે પરદા પર લખેલું આવે છે .પતિ સમજી ગયો પત્ની The end ની વાત કરે છે અને ફિલ્મ જોવા જવાનુ the end

Gujarati Jokes by Ashok patel : 111535005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now