પહેલા ના પ્રેમી - પ્રેમિકા ધીરજ વાળા હતા, પ્રેમ ની ભરપૂર વાતો કરતા, કવિતા કહેતા એકબીજાને, એકબીજાના સુખ દુઃખ ની ચર્ચા કરતા, અને
આજના ? તારી પાસે નવું મૂવી છે કે નહિ,
અરે, પેલો વિડિયો જોયો કે નહિ,
send કર,
તું કોમેન્ટ નથી કરતો મારા જોકસ ઉપર,
બ્લુતુથ ચાલુ કર, બસ આવી જ વાતો.
હવે વિચારો કે આ " પ્રેમ " ની મશ્કરી નથી તો શું છે ?
#ઠઠ્ઠો