આજકાલ નો પ્રેમ કાંચ જેવો થઈ ગયો, જરાક ઠેસ લાગે કે તરત તુટી જાય, અને બીજા દોસ્ત એ કાંચ્ ના ટુકડા ભેગા કરી ને લઈ જાય,
મજાક મા કીધું કે
" પ્રિયે, તારી ફ્રેન્ડ સાથે ઓળખાણ તો કરાવ, અને
પછી તો બસ ખતમ, પરમાણુ બોમ્બ ફાટ્યો. આજ દિન સુધી મારી પત્ની ને પણ ફ્રેન્ડ નથી કહેતો.
#ઠઠ્ઠો