Gujarati Quote in Thought by Sonal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે આપણે ભણતા ત્યારે ઠઠ્ઠા મશ્કરી તો આપણો એક વિષય જ હતો,
શું એ દિવસો હતા,
ભણતા હોય ત્યારે કોઈ જાતની ઉપાધી જ નહોતી, દોસ્તારો સાથે મજાક મસ્તી માં ક્યાં દિવસ જાય એ ખબર જ ના પડતી,
આને આજે જવાબદારીઓ માથે આવતાં આપડી જિંદગી ક્યાંય ભૂલાઇ ગઇ.
#ઠઠ્ઠો

Gujarati Thought by Sonal : 111534704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now