Gujarati Quote in Blog by SMChauhan

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઠઠ્ઠો

પ્રીત કરનારા પ્રીત સદા કરે ફ્ક્ત,
ઘાવ આપી ઉઝરડા કરે સતત.

એક સાથે હોય બબ્બે ઘવાતા,
સમય પણ થાય દુખી આ વખત.

વાત બંનેની કાંઇક અલગ અલગ,
ઘોંચપરોણા કરતું એમને જગત.

ભીન્શે છે દબાવ, ગુઁચવે છે ચોતરફ ,
સામે મળે બંને આંખો ફેરવે પરત.

પ્રીતના દુશ્મનો ઉભા બજારે #ઠઠ્ઠો કરે,
પ્રીત હીબકા ભરે, ન થઈ સકે સખત.

Gujarati Blog by SMChauhan : 111534684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now