જ્યારે કોઈ સાંભળનાર ના હોય ત્યારે એક સવાલ પોતાના દિલ સાથે કરી લો....
જિંદગી માં એમ લાગે ને કોઈ સમજે એવું છેજ નહીં અને મન વિચારે ચડી જાય ત્યારે બસ એક જ કામ કરવું ,
બધું જ side માં મુકી ને પોતાને સમય આપો અને શાંત વાતાવરણમાં ચાલ્યા જાવ અને એક ડાયરી માં તમારી લાઈફ વિશે લખી જાણો...