દરેક નું રત્ન અલગ છે માં..
મારું રત્ન તો તુ છે માં..
નવ મહિના કોખ મા રાખી જનમ તે આપ્યો માં..
તુ મારા માટે દેવી છો મારી માં..
દીકરી ના જનમ થતાં અશબ્દ કહેશે તને માં..
છતાં તે ચાર ચાર દિકરીઓ ને જનમ આપ્યો માં..
ભરણ પોષણ કરીને મોટી મને કરી માં..
મોટી કરીને સાસરે મને વળાવી માં..
દરેક નું રત્ન અલગ છે માં..
મારું રત્ન તો તુ જ છે માં તુજ છે માં...
#રત્ન