મારા માટે તારો પ્રેમ એ મારું રત્ન....
તારા તરફથી મળેલી સુંદર ભેટ એ મારું રત્ન....
તું બેશક મારો છે એ મારું રત્ન....
તારો અવિરત પ્રેમ પ્રવાહ એ મારું રત્ન....
મીરાં બાઈ ની મોંઘી મિરાત શ્યામ રત્ન....
મારી મોંઘી મિરાત તું એ મારું રત્ન...
તા7-8-20
ભારતી મોદી સુરત....
#રત્ન