જિંદગી તું જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ સોનાના રત્ન જેવી ગમતી જાય છે
આંખોમાં વસનારા જ રડાવી જાય છે
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,,,
પોતાના મો ચડાવી બેઠા છે અને...
પારકા હસાવી જાય છે..
ક્યાં સમય છે આપણી પાસે જીવતા,,
માણસ સાથે બેસવાનો...
આપણે તો માણસ મર્યા પછી જ...તેના
"બેસણા" મા બેસવા જઈએ છે
।। જય શ્રી કૃષ્ણ ।।✍✍✍
#રત્ન