#રત્ન
સ્ત્રી માટે જીવનમાં એના પતિના નામના શણગારથી મોટુ રત્ન કોઈ હોઈ જ ના શકે...!
એના સિંદૂરના લાલ ચટક રંગમાં સમર્પણ ભાવ સાથે સુંદર પ્રેમ, એના મઁગળસૂત્રના કાળા મોતીમાં અતૂટ સ્નેહ, એની કાચની બઁગડીઓમાં આરપાર દેખાય એવો જોડાયેલો ભરપૂર વિશ્વાસ..!.
આનાથી મોટુ કોઈ રત્ન હોય ભલું..એક સ્ત્રી માટે !🤔💞
-dh@r@✍️