Gujarati Quote in Questions by jayshree Satote

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.....મારી પરી.....

મેં નાની હતી ને....ત્યારે મને એમ કહેવામાં આવતું કે....આપણી ઈચ્છાઓ તથા કોઈ પણ વિશીશ....પરીઓ પુરી કરે છેં....

તો હું મમ્મીને ખુબ જ પરેશાન કરતી....મેં કેહતી કે....

"મમ્મી મમ્મી આ પરીઓ મળે છે ક્યાં????મારે પણ મળવુ છે....મારે પણ મારી બધી વિશીશ કેહવી છેં...."

મમ્મી હસી ને કેહતા કે....
"પરી ઓ કઈ આમ જ નો કઈ...તું વિશીશ કહી દે મને....તારી બધી વિશીશ...પરીઓ પણ સાંભળી લેશે...."

હું નાદાન એમ પણ નઈ સમઝી કે....પરી તો મારી સામે છે....કે જેને હું એમ પુછું છું કે...માઁ....પરીઓ ક્યાં છે????

એ પરી કે....જે મારી બધી જ જરૂરતો મારા કેહવા પહેલા જ સમજી જાય....એ પરી કે....હું ના જમું તો તેના હાથેથી જમાડે...એ પરી...કે હું રડુ એના પહેલા જ આંસુ લુછવા તૈયાર હોય.....એ પરી કે....હું રીસાઈ જાવ તો સૌથી પહેલા મને મનાવે....એ પરી કે....હું સમજુ તે પહેલા તો મારી બધી જ મૂઝવણ સમજી જાય.....હા એ જ પરી.....

બસ હવે એ જ પુછું છું કે....હવે....એ મારી પરી ક્યાં છે....???

True feelings....

By jayshree_Satote

Gujarati Questions by jayshree Satote : 111533656
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now