Gujarati Quote in Blog by Sonal

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચું રત્ન તો આપણા દેશના જવાનો છે.
આજ એ છે તો આપણે શાંતિથી તહેવાર ઉજવી શકીએ છે, ઘર માં સુરક્ષિત રહીએ છે, બહાર હરી ફરી શકીએ છે .
આજ એ વીર જવાનો છે તો આપણે સુરક્ષિત છે.
લાખ લાખ વંદન કરું એની માતા ઓને જેણે આપણાં દેશને આવાં રત્ન આપ્યા છે.
#રત્ન

Gujarati Blog by Sonal : 111533532
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now