જીવનમાં નાપસન્દ વસ્તુ કે વ્યક્તિ સાથે સરણતા અને સહજતાથી સુંદર પળોને જીવી શકાય છે. બસ શરત એક જ છે મનને ખુદની પસન્દ ખબર ના પડે તો... !
comparison..પસન્દગીની ખબર પડતા જ મન અને મગજ નાપસઁદ વસ્તુ સાથે આ શબ્દની રમત ચાલુ કરી દે છે. ♥️
stay away#comparison👍
-dh@r@✍️