એક સત્ય ઘટના ફરી યાદ આવે છે... જે #ઈસુ ના જીવનકાળ ની છે...
કોઈએ #ઈસુ ને પૂછ્યું કે પરમાત્મા ના રાજ્ય માં કોને પ્રવેશ છે ?
તરત જ #ઈસુ એ એક નાના બાળક ને તેડી ને કહ્યું એને જ પ્રવેશ છે જે આ નાના બાળક જેવું છે...
આધ્યાત્મિક વાર્તા ટૂંક માં છે પણ જીવન નો સાર છે...
#ઈસુ