નાની ઉચી ચડ્ડી ને ઉપર ટાઇટ ટી શર્ટ પહેરીને બિયર બારની બહાર ઉભેલી છોકરીઓ જોશો તો તમને થાઇલેન્ડ દેશ યાદ આવી જશે જીહા, હાલ દુનિયામાં કોરોનાની સિઝન ચાલુછે એટલે ગમે ત્યા લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે યુરોપથી આવતા યુરોપીયન પણ આજકાલ પોતાના ઘરોમાં બેસી ગયાછે આજ કોઇ દેશનો પ્રવાસી એકબીજા દેશમાં અવર જવર કરી શકતો નથી જો તે ફરવા માટે જતો આવતો હોય તો... આજ લોકો આમેય કોરોનાથી ગભરાય છે એટલે જ આજ થાઇલેન્ડની ગલીઓ, રોડ રસ્તાઓ યુરોપિયન વગર સુના સુના દેખાયછે..થાઇલેન્ડને સૈથી વધુ કમાણી આ યુરોપીયન પ્રવાસીઓથી થાયછે માટે જ ત્યાની છોકરોઓ ખુલ્લે આમ રોડ ઉપર ફરતી જોવા મળેછે આપણે અહી ભારતમાં દશ વાગે લોકો પથારી ભેગા થઇ જઇએ છીએ ત્યારે આ દેશમાં જાણે સવાર પડયું હોય તેમ લોકો રસ્તાઓ ઉપર લટાર મારવા નીકળી પડેછે ખાસ તો અહીં દારુબંધી નથી ને બીજુ અહીં પ્રેમ મહોબ્બતને કોઇ જ પાબંધી નથી માટે જ લોકો અહી એકબીજાની કમરમાં હાથ નાખીને બિનદાસ ફરતા હોયછે પોલીસો જુએ પણ કંઇ કરી શકતા નથી કારણકે સરકારે જ અહી ટોટલી છુટ આપેલી છે પસંદ કરો ને પડો રસ્તે જેવી હાલતછે લાઇફ બિલકુલ ફ્રી.."બસ તમે આટલામાં જ વધુ સમજી જાવ" છોકરી પાછળના રોડ ઉપર કોઇને લઇને ફરતી હોય તો બાપ આગળના રોડ ઉપર કોઇને લઇને ફરતો હોય એકબીજાની સામે પણ કયારેક આવી જાય પણ બંન્ને પોતપોતાની મસ્તીમાં હોય "તુમ ભી ખુશ ને મૈ ભી ખુશ" એવો પ્રસંગ કયારેક બનતો હોયછે પણ આજ ત્યાની પરિસ્થિતિ બિલકુલ અલગ થઇ ગઇ છે ધોળીયાઓ હવે ત્યા છે નહીં ત્યારે લૈલાઓ બિલકુલ એકલી પડી ગઈ છે તેમને આજ કમાણીનું સાધન નથી રહ્યુ..ડોલર તો શું પણ પોતાના દેશનું ચલણ પણ આજ તેમના હાથમાં આવતું નથી આવા લોકો જે કયારેક ફાઇવ સ્ટાર હોટલમાં રહેતા હતા.. આજ તેમને નીચે આવીને એક સામાન્ય રુમમાં રહેવાનો વારો આવ્યો છે સરકારની આવક પણ ઓછી થઈ ગઇ છે આવા લોકો હાલ ભૂખે મરી રહ્યા છે ઘરમાં અનાજનો એક દાણો નથી તો ઘેર જઇને તેઓ શુ આપશે! એવી સ્થિતિ આજ આ લોકોનીછે...
ઘણા બિયર બાર ને ડિસ્કા એટલે કે નાચગાન બંધ થઈ ગયાછે બારમાં કામ કરતી છોકરીઓ હાલ કામ ના હોવાથી પોતાને ઘેર બેસી ગઇ છે ને લૈલાઓ પણ એકલી એકલી હાલ રોડ ઉપર રખડતી જોવા મળેછે કારણકે તેમના યુરોપીયન બોય ફ્રેન્ડ અથવા તો તેમના અડધા ઘણી (પતિ) હાલ તેમની પાસે નથી...
આમ પરિસ્થિતિ દરેકની હાલ ખરાબ ચાલી રહીછે.
હવે તો આપણે બધાએ સાથે પ્રાર્થના કરીને કહેવું જોઇએ કે ભાઇ corona go go go and ખુશી જલ્દી come come come.