Gujarati Quote in Motivational by Dharali Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પપ્પા...
પપ્પા, પપ્પા એટલે સાદગી ની મૂઁતી
પપ્પા, પપ્પા એટલે એક એવું જ્ઞાન નું ઝરણું કે જેની સામે પુસ્તકાલય પણ ઝાંખુ પડી જાય...!!!
પપ્પા, પપ્પા એટલે પરમેશ્વર ના પુરાણો કરતા પણ વધુ પ્રેરણાદાયી પુસ્તક...!!!
પપ્પા, પપ્પા એટલે એક એવું હ્રદય કે જે લાગે તો બવ કઠણ પણ હોય બવ જ નરમ...!!!
પપ્પા, પપ્પા એટલે આપણી જિંદગી નું એવું માણસ કે જેનાથી આપણે સતત ડરતા હોઈએ છીએ પણ સાહેબ એ જે કરાવે ને એમાં ભૂલ ના હોય...!!!
પપ્પા, પપ્પા અેટલે એક એવું વ્યક્તિત્વ કે જેની પાસે અખૂટ શક્તિ નો ભંડાર છે...!!!
પપ્પા, પપ્પા અેક એવો છાંયડો કે જેના છાયા નીચે તમે હંમેશાં સુરક્ષીત છો...!!!

Gujarati Motivational by Dharali Patel : 111533039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now