#ઈસુ
ઇસુ તુજ ભગવાન તુજ પરમ કૃપાળુ પરમેશ્વર
આપી દીધુ સઘળું પ્રભુ તુજ તારણ હાર
સંસાર ના સુખ અને દુખ તો શણભન્ગુર છે પ્રભુ
તુજ નિરંતર નિરંકારી પ્રભુ તુજ તારણહાર
લજિયા મોરી રખિયા પ્રભુ તુજ મારો નાથ
જીવન તારા ચરણો મા ઇસુ રાખજે મારી સંભાળ.
#રાધે
~લલીત જોષી~