✍️
કેવામાં તો મજા છે
જીવન એક સજા છે
કરવાની તો વાતો છે
બસ કાઢવાની આ રાતો છે
જવાની તો વાતો છે
બસ ખાલી મળવાની મુલાકાતો છે
કેહવામાં તો પાસે છે
પણ ક્યાં કોઈની સાથે છે
પૈસાનું તો માન છે
માનવીનું કયાં કોઈ ભાન છે
રહેવામાં તો મજા છે
પણ સાથ એનો સજા છે
કહેવામાં તો આ વાતો છે
પણ સમજાય તો વાંધો છે
#SoDh