લગ્ન પહેલાં... "તારા મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા, અને તારા ભાઈ બહેન એ મારા ભાઈ બહેન સમાન છે,આપણા માટે બંને ફેમિલી એક જ છે" આવી પ્રેમભરી ઈમોશનલ વાતો કરનાર પ્રશાંત લગ્નના સતત ત્રીજા દિવસે ""જયારે તેના સસરા (નજીક રહેતા હોવાથી) તેના ઘરે પુત્રી તરુણાના ખબરઅંતર લેવા આવ્યા તો ગુસ્સાવાળા અવાજથી તેના માતા બોલયા, " પુત્રીના સાસરે આમ વારેઘડીએ આવવું તમને શોભતું નથી". ત્યારે (પ્રશાંત) શાંતિથી જોઈ મો ફેરવી, પોતાના રુમમાં ચાલ્યો ગયો ""
😞😞દિકરી માટે હંમેશા એ જ કહેવાય છે, "પિતાનું ઘર",પતિનું ઘર",તો દિકરીનું પોતાનું કહી શકાય એવું ઘર કયાં?????????????????😞😞