Gujarati Quote in Poem by Gayatri

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે એને ધોધમાર વરસતો જોઈ ને
મન મુકીને વરસવા નું મન થયુ....
મેઘ ના ટીપા ઝીલાતાં ગયા ને
મધુરી યાદો ના વરસાદ મા ભીંજાતા ગયા....
ઠેઠ અંદર સુધી પલળતા ગયા ને
એના પ્રેમ માં ઊંડે સુધી ઉતરાતા ગયા....

Gujarati Poem by Gayatri : 111532211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now