Gujarati Quote in Poem by jayshree Satote

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

....માઁ....
હું ફૂલ છું તારુ....
તો તેની ડાળી છે તું....

આ મન છે મારુ....
તો તેની સર્જક છે તું.....

આ ઈચ્છા ઓ છે મારી....
તો તેની પૂર્ણતા છે તું....

કંઈક કહેવુ છે મારે....
તો મારા શબ્દો છે તું.....

બધી ભૂલો છે મારી....
તો માફી છે તું.....

રડવું છે મારે....
તો આંસુ છે તું....

જો હસવુ છે મારે....
તો હસી છે તું.....

જો એકાન્ત માં છું હું...
તો યાદો છે તું....

ખબર નથી હવે ક્યાં છે તું....
પણ જ્યાં પણ હોય....
માઁ....મારા દિલમાં છે તું....

By jayshree_Satote

Gujarati Poem by jayshree Satote : 111531827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now