સંકટ સમયે તારી એક હૂંફ કાફી છે,
પૈસા નઈ પણ મારા ખભે મુકેલ હાથ કાફી છે.
તકલીફ ના સમયે મારી સાથે નો તારો સાચો સબંધ કાફી છે,
નહી હોય તું સાથે તોપણ તારો સાથે હોવાનો અહેસાસ કાફી છે.
પ્રેમ અને સાચા સબંધની લાગણી કાફી છે,
સંકટ સમયે તે આપેલી સાંત્વના કાફી છે.
આ ભાગદોડ ની જિંદગીમાં તારો આપેલો સમય કાફી છે,
તું હોઈશ કે નઈ હોઈશ પણ તારી યાદોનો સહારો કાફી છે.
સંકટ સમયે તારી એક હૂંફ કાફી છે,
પૈસા નઈ પણ મારા ખભે મુકેલ હાથ કાફી છે.
#સંકટ