કંઇક એવું આપણા સૌની ભીતર
કોઈ બોલે તો લાગે ભીતર
દરેક દિવસ, દરેક પળ, દરેક વ્યક્તિ
શીખવે છે જાણે કઈંક નવતર
ભૂલોને શોધવી પરંપરા જાણે
થાય મોટીવેશનલ સ્પીકર
પોતે પોતાની ભૂલો ને અવગણે છે
બીજાની શોધે દીવોધર
ભીતરના અજવાળા નું ધોરણ શું?
અંદરનો અંધકાર સંકટ દૂર કર.
#સંકટ