જેની રાહ માં અમે છીએ રાહી,
એ મનમિત તમે જ છો..
સ્વપ્નની અંધકાર માં સ્વરુપવાન,
એ મનમિત પણ તમે જ છો..
એક જ પંથમાં તમે મારા જ સારથિ,
એ સંગાથના મનમિત તમે જ છો..
બહુ અતિ ગહેરાઈમા ઝંખના આ અસમંજસ ને,
તે મનમિત સદા તમે જ છો...
******************
Dhruti Mehta (અસમંજસ)