પ્રેમ તો કર્યો મે પણ દિલ થી , બધી વાત તેમની માન્ય રાખી, તેના દુઃખને મારું દુઃખ સમજ્યું, તેના સુખમાં ખુશ થયો, એ પ્રેમ ટકાવવા ઘણી મથામણ કરી, બસ એક વાર મે કીધું કે " પ્રિય, હું પણ માણસ છું કઠપૂતળી નહિ, અને બસ એ વાક્ય બોલવા માટે હજી પણ સંતાપ અનુભવું છું.......😭😭😭😭
#દોષારોપણ