Gujarati Quote in Thought by Ayushi Bhandari

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી એ નાની નાની વાત પર ની નોક - જોકની મજા,
હું દુઃખી હોવ ત્યારે મને ખુશ કરવાના તમારા એ પ્રયત્નો ની મજા,
આ ખુશી નાં પળો હંમેશા આપણા જીવનમાં બની રહે,
મારા કહ્યા પેહલા જ તમે મારી દરેક ઈચ્છા પૂર્ણ કરી,
શું થયું આ લોકડાઉન માં હું તારી કલાઈ પર રાખડી ન બાંધી શકી,
આપણે તેહવાર થી નહી, તેહવાર આપણા થી છે,
જ્યારે આપણે મળશું ત્યારે પહેલા તારી કલાઈ અને મારી રાખડી હશે,
તમે ઘણું જીવો અને ખુશ રહો, બસ એક બહેનની આજ દુઆ છે.


Happy rakshabandhan bhai......☺️

Gujarati Thought by Ayushi Bhandari : 111529946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now