Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દોષારોપણ

કલ્પક," તારે આપણા ઘરની વાત તારી મમ્મીને કહેવાની શી જરૂર હતી. " કાવ્યા, "મેં સામેથી ફોન ન હતો કર્યો ફોન આવે તો વાત તો કરું ને?" કલ્પક , "જો તારે બધું જ તારી મમ્મીને પૂછી પૂછીને કરવાનું હોય તો મને નવી હોટલના પ્રોજેક્ટમાં જરાય રસ નથી." " કેમ, કેમ, એ મારી મમ્મી છે એટલે ? જો પોતાની મમ્મી દખલ કરે તો એવું બોલે કે જોયું , મારી મમ્મીને આપણી કેટલી ચિંતા છે?" કાવ્યા બરાડી. કલ્પક અને કાવ્યાને નવી હોટલ ખોલવાનો વિચાર આવેલો. હજી તો ભેંસ ભાગોળે અને છાશ છાગોળે એમાં તો બંને જણાં દોષારોપણ ઉપર ઉતરી આવ્યા. બોલાચાલી બેઠક રૂમમાં ચાલતી હતી. નાની દિકરી આશિકા એ ચૂપચાપ ટી.વી.નું રીમોટ સંતાડી દીધું. રખેને મારામારી થાય અને રીમોટ ને કંઈ થાય તો ?

Gujarati Story by Vihad Raval : 111529926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now