#દોષારોપણ
કેટલું સહેલાઈથી આપણે બીજા પર દોષારોપણ કરી દઇએ છીએ
વાત ને વિવાદ ને ભુલવા માટે પ્રયત્નો કર્યા કરીએ છીએ
પણ તેના કરતાં આપણે આપણી ભૂલ નો સ્વીકાર કરી લઇએ તો
આ જે સમાજ ને બતાવવા માટે, થીગડા મારેલ જે સંબંધો છે ને
એ આપણને અંદરથી ને અંદરથી વધારે દર્દ આપે છે.. Bindu 🌺
જે કોઈ જોઈ પણ નથી શકતું,અને આપણે જીરવી પણ ....