Gujarati Quote in Poem by rahul patadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉 જે દિવસે ❤️દિલ❤️ થી યાદ કરીએ કે
👉 📱ફોન 📱પર વાત થાય કે
👉 💌 મેસેજ💌 માં વાત થાય કે
👉 🍕નાસ્તા🍕 માટે ભેગા થયા હોય કે
👉 🥳ગપ્પા🥳 મારવા ભેગા થયા હોય કે
👉 કોઈ ની 😞તકલીફ😞 દૂર કરવા ભેગા થયા હોય કે
👉 🕺🏻પાર્ટી માં🕺🏻 ગયા હોય કે
👉 🍱જમવા🍱 ગયા હોય કે
👉 કોઈ ની ઘરે 🤪અણી🤪 કાઢવા ગયા હોય કે
👉 ☕ રાત ના ચા - ગાંઠિયા ☕ખાવા ગયા હોય કે
👉 કોઈ ની ઘરે 🎲રમવા🎲 જઈયે ,
👉 રાતે જમી ને ગ્રુપ માં કારણ વગર ની 🥳મસ્તી🥳 થતી હોય ,
👉 કેટલીક વાર કોઈ ને 💔હર્ટ💔 થાય તો
👉 કેટલીક વાર કોઈ ને કોઈ પ્રત્યે💞 પ્રેમ💞 ઉભરી આવે ,
👉 ભલે કોઈ ના ✝️☪️🕉️☸️DNA✝️☪️🕉️☸️ સરખાં નથી પણ ❤️❤️એકબીજાંના દિલ સરખા ❤️❤️હોય ,
👉 કોઈ ના 😂😟 સુખ દુઃખ😂😟ના ભાગીદાર બની ,
👉 જેના ખંભે માથું મૂકીને❤️😭 દિલ હળવું ❤️😭કરી શકાય તે દોસ્ત ,
👉 જેને એક 📱ફોન📱 કરી અને સવાલ પૂછ્યા વગર 😎હાજર😎 થઇ જાય તે મિત્ર ,

મિત્રો ના દિવસો કે તહેવાર ના હોય એના તો દાયકા બને .
🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

મિત્રો ઉપર જેટલું લખી તેટલું ઓછું છે મિત્રો ઉપર તો કવિતા , વાર્તા ,નવલકથા પણ ટૂંકી પડે પણ આ શબ્દો મારા વાલા મિત્રો ને ❤️દિલ ❤️ યાદ કરીને લખ્યું છે.

તમારો વિશ્વાસુ મિત્ર
રાહુલ

Gujarati Poem by rahul patadiya : 111529362
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now