મોરપીંછ ની જેમ રંગો ભર્યા જીવનમાં ,ગુલાબ ની જેમ મહેકાવ્યું આ જીવન.
નહીં કહું કે ધડકન બની ધડાકો છો આ દિલ માં ,કારણ પ્રેમ બની વહો છો નસનસ માં.
આભાર પણ નહીં પ્રગટ કરીશ
બસ હાથ પકડી હમસફર બનીશ
ખુશીની પળો માં સાથે હસીશું,
દુઃખ ની ક્ષણોમાં હમદર્દ બનીશું.
જીવન ના અંતિમ સમય સુધી સાથ નિભાવીશું.