Gujarati Quote in Poem by Dave Dhara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો
ઝઘડો મારે થાય ને માર પિટ હંમેશા એ કરે
ઝખ્મ મને થાય અને દર્દ એ અનુભવે
ભૂલો બધી મારી હોય અને દોષ બધો એના પર
ગાડી મારી હોય તોય હર વખતે એ જ ચલાવે
જીત મને મળે ને જીત ની ખુશી એ મનાવે
મિત્રો નો એકજ દિવસ શુકામ??
મારા માટે તો જ્યારે મારો મિત્ર સાથે હોય એ બધાજ મિત્ર દિવસ હોય
happy friendship day my all friends ❣️
આજના આ મિત્ર દિવસ પર મારા બધા મિત્રો માટે dadicated

Gujarati Poem by Dave Dhara : 111529268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now