શબ્દોમાં ન વર્ણવી શકાય એવા મિત્રો મળ્યા છે..
સુખોમાં સાથી અને દુઃખોમાં ભાગીદાર એવા મિત્રો મળ્યા છે..
કુદરતે આપેલા અનમોલ ભેટ સ્વરૂપે આવા મિત્રો મળ્યા છે..
મારા ચહેરા નું સ્મિત અને અને મૌન ને વાચા આપનાર એવા મિત્રો મળ્યા છે..
ભટકતી રાહોં માં ચિંધનાર એવા મિત્રો મળ્યા છે..
મારા આ જીવન માં આવા અનમોલ મિત્રો મળ્યા છે.
R.d.joshi