Gujarati Quote in Thought by Ankit Sadariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે કે સગાસંબંધીઓ આપણે નક્કી નથી કરી શકતા પણ મિત્રો આપણે નક્કી કરી શકીએ છીએ.
પણ એવું નથી, મોટા ભાગના મિત્રો આપણને ક્યાંક ને ક્યાંક ભટકાઈ કે બટકાઈ જતા હોય છે..😃🙏
બધા મિત્રોને "હેપી ફ્રેન્ડશીપ ડે"

Gujarati Thought by Ankit Sadariya : 111528964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now