ખણી ફેરાતો જીગરી ભાઈબંધી જો ભાર.
દોસ્તીજો પેટ્રોલ ઉધાર મંગી ફેરયા તો કાર.
ધન્ય થઈ વેયો જન્મારો મુંજો મેલયા યાર.
જેજો મન્યા આઉ દિલશે એટલો આભાર.
પ્રેમ આંજો છેલ્કે જી લેર મહાસાગરજી અપાર.
ભલે ભેગા નતા થીયુ તોય નતા ભોલાજો યાર.
નર ચે કેસમત પણ ઊભી પાલા ખડે પગે ત્યાર.
નર