Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લલચાવવું હવે બહુ થયું તારૂં
નેણ આમ મટકાવીને મટકાવીને

એકવાર એકરાર કરી દે તું
નજર જરાક અમથી ઝુકાવીને

પ્યાર કરે છે તો કહી દે મને
બસ, બેચેન ના કર ધ્યાન ભટકાવીને

જાન ન્યોછાવર કરીશ તારા પર
પણ, આમ ના મારીશ તડપાવીને

#લલચાવવું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111528220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now