હમણાં કશું લખાતું નથી, એવું કેમ છે..?
ખુદને મળી શકાતું નથી,
એવું કેમ છે..?
ઝાંકળ ની જેમ ક્ષણમાં ઉદી જઈશ છતાં એ ફૂલ ન અડાતું નથી,
એવું કેમ છે..?
રાખી શકું છું સૂર્યમુખી જેવી દુરતા, ને તો ય ત્યાં ટકાતું નથી,
એવું કેમ છે..?
બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું, નાં પૂછે કે હસાતુ નથી,
#એવું #કેમ #છે ..?