#લલચાવવું
તારું સુમધુર સ્મિત જોઇ મન મોહ થકી મારૂ લલચાવવું
તારું અકારણ રિસાઈ જવું અને મારું હેતથી તને મનાવવું
તારું રોજ રોજ છુપાઈને જોવું અને તેમ છતાં મારું સમજાઈ જવું
તારું અવિરત માયા મારા પ્રત્યેની અને મારું નિસ્વાર્થ પણે તારું બની જવું...... Bindu 🌺
તારું એ ગાઢ આલિંગન અને મારુ એ સર્વ અવકાશ બની જવું
તારું અને મારું એકબીજા પ્રત્યે આ અવિરત મોહ થકી લલચાવવું..