#ત્વરિત
ક્યારેક સમજયા કે વિચાર્યા વગર નો ત્વરિત લીધેલો નિર્ણય પૂરી જિંદગી માટે અફસોસ ભયોઁ બની રહેશે.
ત્વરિત ગુસ્સા વાળા માણસો ક્યારેક ન બોલવાનું પણ બોલી ને સામે ની વ્યક્તિ નું અપમાન કરી નાંખે છે. પછી પાછળથી પસ્તાવો કરતા ફરે છે. પણ પછી શું કામનું જબ ચિડિયાઁ ચુગ ગઈ ખેત.
સહનશક્તિ ના અભાવે આજકાલ લોકો નાની અમથી વાતોમાં આપઘાત નું ત્વરિત પગલું ભરી બેસે છે.