નફરતની આંધી ઉઠાવી ને અમે ભાર સાથે જીવતાં રહ્યાં, એવું તો શું બન્યું કે, આમ બીજા ને દોષી માનતા રહ્યાં, એકવાર પણ સામે બેસીને વાતને સમર્થન ન આપી શક્યા, આમ નફરતની આગમાં જલતાં રહ્યાં, સમય વીત્યા પછી અહેસાસ થયો, પણ હવે શું પસ્તાવો કરી બસ, આમ જ બેસી રહ્યાં.