મારી કોલેજ V.P. & R.P.T.P. Science College ના વાર્ષિક સામયિક 2005-06 માં પ્રકાશિત થયેલી મારી કૃતિ.
=================================
ઝાંપે ખોંસેલો છુ હું એક પાળિયો,
શહિદો ની યાદ માં છે મને કોઈયે ઢળિયો.
હતી નહી જેને ચાહના માનની,
હતી તો દાઝ બસ વતનના શાનની.
જોઈને મને કોઈ એકવાર તો કરજો એને યાદ,
વતનની રક્ષા કાજે આપ્યા જેમણે પ્રાણ.