Gujarati Quote in Poem by Suryakant Majalkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરત મને જવાબ આપો,
તુ કૌન છે મારા ?
તારીસાથે જોડાયલુ હતુ
સંસાર મારા.
યે ભ્રમમાં મને જીવાનું નથી
બાકી જિંદગી માં
મન નથી માનતું તો ત્વરિત
છોડી જા,
પોતે સમેટુ આ પ્રેમનાં પસારો.


#ત્વરિત

Gujarati Poem by Suryakant Majalkar : 111526910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now