મારા ભાગ્યના શબ્દોનું તુ નવનીત...
તારા આવવાથી મળી જીવનની નવી રીત....
જોઈ તને મન થઈ ગયુ હરિત....
તુ મારો સમીર હુ તારી લહેર શીત...
દર્શન તારાથી થયુ દિલ નિત...
તારી ચાહતમાં રહેવુ એજ મારી જીવનરીત....
મારી ભાવનાની તુ જ ભાતીગળ ભીંત....
બનાવી તે જીવનની રંગીન પળોને ત્વરિત....
તુ જ મારુ આજ ને તુ જ મારુ અતીત...
તુ જ મારા પ્રેમનું ગમતુ ગીત.....
તુ જ મારા મનનું મોહક મિત....
રાજેશ્વરી.
#ત્વરિત