સેવા કરવી હોઈ રાજકારણ વારા ને દેશ ની તો બધા એ ઓડી બીએમડબ્લ્યૂ પ્રોપર્ટી બધુજ વેચીને જે રૂપિયા આવે એ પીએમ કેર રાહત ફંડ મા આપી ને કરી શકાય છે અથવા ડાઇરેક્ટ દાન કરી શકાય કરવુ હોઈ તો 572 સાંસદ છે દેશ મા ☺️☺️☺️ આતો ખાલી આયડ્યો આવ્યો મન કી વાત જાગૃકતા નાગરિક ની...
તો #Hats_off નહિં પણ Head કાપી ને આપી દુઉ વ્હાલા....