Gujarati Quote in Shayri by નવસર્જન

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલમ ઉપાડી બેસી જાઉ છું, નથી ખબર શું લખું બસ કલમ મારી ચાલી જાય છે, નથી રસ્તાની ખબર કે, નથી મંઝિલની પણ એ વાત એટલી જ સાચી વાત નીકળે છે, હ્રદયનાં ઊંડાણથી.

Gujarati Shayri by નવસર્જન : 111526403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now