ગમતાં વ્યક્તિ સાથે રહી જો સારી ટેવ ન પડે તો શું કામનું..
નજરે દેખી અનદેખા કરે તો શું કામનું.. નયનોનાં ઊંડાણથી નિરખી ન શકીએ તો એ આંખો શું કામની... ધીરજ ધરીને બેઠાં એમને ઝડપી બનાવવા પ્રયાસ કરીએ તો શું કામનું... નથી પડવું આ જંજટમાં મન કહે તેમ કરીને રહીએ તો બધું જ કામનું.