🌟જ્યારે...
તમારે જરૂર નથી જ્યારે તમે પુરેપુરા સશક્ત છો પણ
એવો પણ દિવસ આવશે જ્યારે જરૂર પડશે પોતાનાની માટે સંબંધ માટી ના વાસણની જેમ સંભાળો...
જ્યારે તમારી પાસે બધું જ છે ત્યારે ભવિષ્યમાં શું શું થઈ શકે તેનો અંદાજો નથી
આવતો પણ જ્યારે અંદાજો આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે માટે
સંબંધને અરીસા જેવો ચોખ્ખો રાખો...
~Shree